ઉડાન કાર્યક્રમ અંતર્ગત દેશવિદેશમાં પરંપરાગત મંદિર સ્થાપત્યમાં આજના યુગમાં ટેકનોલોજી અને માનવ શકિતના સમન્વય દ્વારા કામ કેવી રીતે મેળવવા અને પૂર્ણ કરવા તે અંગેનું આજની યુવા પેઢીને માર્ગદર્શન
તમે જો સતત અને સખત કામ કરવા તૈયાર છો, તમારા કામ બાબતે એકદમ સ્પષ્ટ છો, મળેલી તકમાં સ્વસ્થતાપૂર્વક કામ કરી શકો અને તમારી જાતને દિન પ્રતિદિન બદલવા તૈયાર છો તો સફળતા સામેથી ચાલીને આવતી દેખાશે..